Sunday, July 28, 2013

પ્રથમ સત્ર ધોરણ ૭ ગણિત પ્રકરણ ૩ વર્ગ અને વર્ગમૂળ

નમસ્કાર મિત્રો અહી ધોરણ ૭ ના ગણિત વિષયના ૩ જા પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ નું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુક્યું છે જે આપ ઉપયોગમાં લઇ શકશો. નીચેની લિંક પરથી આપ ડાઉનલોડ કરી શકશો. મિત્રો આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિશે તમારા મંતવ્યો અવશ્ય જણાવજો.
આભાર

ડાઉનલોડ

Sunday, February 17, 2013

ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન ક્વિઝ

નમસ્કાર મિત્રો અહી ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમોની ક્વિઝ આપેલ છે જેને આપ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો

ડાઉનલોડ

Sunday, November 4, 2012

COMING UP IN FEW DAYS.........

ટૂંક સમયમાં ધોરણ ૬,૭ અને ૮ ના બીજા સત્રના અભ્યાસક્રમને અનુરૂપ શૈક્ષણિક સાહિત્ય મૂકવામાં આવશે. જેમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને ક્વિઝનો સમાવેશ થાય છે. અહીં રજૂ થતું સાહિત્ય આપ ડાઉનલોડ કરી આપના શૈક્ષણિકકાર્યમાં ઉપયોગ કરી શકો છો.

Monday, October 8, 2012

ધોરણ ૭ વિજ્ઞાન અને ટેક પ્રકરણ ૨ ક્વિઝ

મિત્રો અહીં ધોરણ ૭ ના વિજ્ઞાન અને ટેક.ના પ્રકરણ ૨ ના મૂલ્યાંકન માટે અને દ્રઢીકરણ માટે ક્વિઝ આપેલ છે જ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે

ડાઉનલોડ

ધોરણ ૭ વિજ્ઞાન અને ટેક. પ્રકરણ ૩ ક્વિઝ

નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી મૂલ્યાંકન કરવા ઉપયોગ કરો

ડાઉનલોડ

ધોરણ ૮ ગણિત પ્રકરણ ૧ ઘન અને ઘનમૂળ ક્વિઝ

નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો.

ડાઉનલોડ

Friday, September 21, 2012

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેક. પ્રકરણ ૪ ક્વિઝ

મિત્રો  અહીં ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકના પ્રકરણ ૪ નું મૂલ્યાંકન કરવા માટે ક્વિઝ આપેલ છે જે નીચેની લિંક પરથી ડાઉનલોડ થઇ શકશે

ડાઉનલોડ

Wednesday, September 12, 2012

ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક. પ્રકરણ ૫ વનસ્પતિને ઓળખીએ PPT

નમસ્કાર  મિત્રો
અહીં ધોરણ ૬ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ વનસ્પતિને ઓળખીએનું  PPT મૂકેલ છે જે આપને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થશે. નીચેની લિંક પરથી ડાઉનલોડ થઇ શકશે. આ PPT ગુજરાતી ઇન્ડિક ફોન્ટમાં તૈયાર કરવામાં આવેલ છે. PPT  કેવું લાગ્યું તે અવશ્ય જણાવજો. તમે તમારા સૂચનો પણ જણાવી શકો છો જેથી વધુ સારી રીતે PPT તૈયાર કરી શકાય.


ડાઉનલોડ

Wednesday, September 5, 2012

અદભૂત Anti Virus Software

નમસ્કાર મિત્રો,
આજે તમને એક એવા Anti Virus Software વિશે વાત કરવાની છે જે Free તો છે જ પણ સાથે સાથે કમાલનું કામ આપે છે.

તેનું નામ છે  Microsoft Security Essentials

Anti Virus Software એકદમ Free છે.

માઈક્રોસોફ્ટ સુરક્ષા એસેન્શિયલ્સ (MSE) એક એન્ટી વાઈરસ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે વિવિધ પ્રકારના મૉલવેર જેવા કે કમ્પ્યુટર વાઈરસ, સ્પાયવેર, rootkits અને ટ્રોજન હોર્સ સામે રક્ષણ આપે છે. તે અન્ય Microsoft એન્ટીવાયરસ ઉત્પાદનો જેવા જ antimalwareનો ઉપયોગ કરે છે, જોકે તેમાં કેટલાક કેન્દ્રિય વ્યવસ્થાપન લક્ષણો ઓછા છે. આ ઉત્પાદન વિન્ડોઝ XP, Windows Vista અને Windows 7 પર install કરી શકાય છે પરંતુ વિન્ડોઝ 8, કે જેમાં એક આંતરિક એન્ટી વાઈરસ ઘટક હોય છે, તેમાં આ install થઇ શકતું નથી.

આ  સોફ્ટવેરને અપટુડેટ રાખવો ખૂબ જ જરૂરી છે અને તો જ તે પોતાનું ધાર્યું કામ આપી શકશે અને તમારા કમ્પ્યુટરને કોઈ પણ ખતરાથી બચાવી શકશે.

તો  રાહ કોની જુઓ છો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો અને મફતમાં તમારા કમ્પ્યુટરને કોઈ પણ ખતરાથી સુરક્ષિત રાખો

ડાઉનલોડ પેજ 

શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ

નમસ્કાર મિત્રો
આજના આ પવન દિવસે સર્વે મિત્રોને શિક્ષક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ
આજે આપણે આ સ્થાને પહોચાડવામાં પોતાનો અમૂલ્ય યોગદાન આપનાર મારા સર્વે ગુરુજનોના ચરણોમાં કોટિ કોટિ વંદન