Tuesday, July 17, 2018

Std 6 Science Unit 1 Quiz (NCERT New Course)

અહી NCERT આધારિત નવા અભ્યાસક્રમ અંતર્ગત ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ - 1 ખોરાક : ક્યાંથી મળે છે ? ની ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ કરી આપ આ એકમનું રચનાત્મક મૂલ્યાંકન કરી શકશો.

Tuesday, July 3, 2018

"Zip Grade" - Guidelines in Gujarati

મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન માટેનું અગત્યનું ટુલ Zip Grade છે તેના વિશે આપ પૈકી ઘણા પરિચિત હશો અને કેટલાક તેનો ઉપયોગ પણ કરતા હશો. અહી એક ફાઈલ રજુ કરું છું જેમાં આપ Zip Grade નો સરળતાથી ઉપયોગ કરી શકો તે હેતુથી ગુજરાતીમાં ગાઈડલાઈન્સ બનાવેલી છે.  જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો

Download

"Plickers" - Guidelines in Gujarati

મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન માટેનું અગત્યનું ટુલ પ્લીકર્સ (Plickers) છે તેના વિશે આપ પૈકી ઘણા પરિચિત હશો અને કેટલાક તેનો ઉપયોગ પણ કરતા હશો. અહી એક ફાઈલ રજુ કરું છું જેમાં આપ પ્લીકર્સ (Plickers)નો સરળતાથી ઉપયોગ કરી શકો તે હેતુથી ગુજરાતીમાં ગાઈડલાઈન્સ બનાવેલી છે.  જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

Download