Wednesday, September 12, 2012

ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક. પ્રકરણ ૫ વનસ્પતિને ઓળખીએ PPT

નમસ્કાર  મિત્રો
અહીં ધોરણ ૬ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ વનસ્પતિને ઓળખીએનું  PPT મૂકેલ છે જે આપને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થશે. નીચેની લિંક પરથી ડાઉનલોડ થઇ શકશે. આ PPT ગુજરાતી ઇન્ડિક ફોન્ટમાં તૈયાર કરવામાં આવેલ છે. PPT  કેવું લાગ્યું તે અવશ્ય જણાવજો. તમે તમારા સૂચનો પણ જણાવી શકો છો જેથી વધુ સારી રીતે PPT તૈયાર કરી શકાય.


ડાઉનલોડ

2 comments:

  1. tamaro blog shixan na toolbar ma add kari apyo che . visit; www.mythoughtmylife-zanzar.blogspot.com

    ReplyDelete
  2. તમારી વેબસાઈટ માંથી કોઈ પણ ડાઉનલોડની લીનક કામ નથી કરતી જે ધ્યાન માં લેશો જી

    ReplyDelete