અહી NMMS પરીક્ષા માટે ક્વિઝ ગેમ આપેલ છે
શિક્ષણપૂંજ
શિક્ષણ અંગેની ઉપયોગી માહિતી અને વિચારો રજૂ કરવાનો હેતુ
Monday, September 23, 2019
Sunday, September 15, 2019
NMMS - 3 QUIZ GAME (VISION NMMS)
અહી VISION NMMS ગ્રુપ દ્વારા દર અઠવાડિયે મુકવામાં આવતી ટેસ્ટની ક્વિઝ બનાવેલી છે. જેનો ઉપયોગ આપની શાળાના વિદ્યાર્થીઓ કરે તેવું આયોજન ગોઠવવા વિનંતી...
Thursday, September 5, 2019
Tuesday, July 17, 2018
Std 6 Science Unit 1 Quiz (NCERT New Course)
અહી NCERT આધારિત નવા અભ્યાસક્રમ અંતર્ગત ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ - 1 ખોરાક : ક્યાંથી મળે છે ? ની ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ કરી આપ આ એકમનું રચનાત્મક મૂલ્યાંકન કરી શકશો.
Tuesday, July 3, 2018
"Zip Grade" - Guidelines in Gujarati
મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન માટેનું અગત્યનું ટુલ Zip Grade છે તેના વિશે આપ પૈકી ઘણા પરિચિત હશો અને કેટલાક તેનો ઉપયોગ પણ કરતા હશો. અહી એક ફાઈલ રજુ કરું છું જેમાં આપ Zip Grade નો સરળતાથી ઉપયોગ કરી શકો તે હેતુથી ગુજરાતીમાં ગાઈડલાઈન્સ બનાવેલી છે. જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો
Download
Download
"Plickers" - Guidelines in Gujarati
મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન માટેનું અગત્યનું ટુલ પ્લીકર્સ (Plickers) છે તેના વિશે આપ પૈકી ઘણા પરિચિત હશો અને કેટલાક તેનો ઉપયોગ પણ કરતા હશો. અહી એક ફાઈલ રજુ કરું છું જેમાં આપ પ્લીકર્સ (Plickers)નો સરળતાથી ઉપયોગ કરી શકો તે હેતુથી ગુજરાતીમાં ગાઈડલાઈન્સ બનાવેલી છે. જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
Download
Download
Sunday, June 24, 2018
Activity Work Book Std 7 Science Chp 1
નમસ્કાર મિત્રો,
અહી ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના એકમ 1 વનસ્પતિમાં પોષણમાં આવતી પ્રવૃત્તિઓ માટેની ફાઈલ આપેલ છે જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે
Download
અહી ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના એકમ 1 વનસ્પતિમાં પોષણમાં આવતી પ્રવૃત્તિઓ માટેની ફાઈલ આપેલ છે જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે
Download
Activity Work Book Std 8 Science Chp 1
અહી ધોરણ 8 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ -1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં આવતી પ્રવૃતિઓની ફાઈલ આપેલ છે જે નીચેની લિંક પરથી આપ ડાઉનલોડ કરી શકશો
Download
Download
Tuesday, June 19, 2018
Activity WorkBook Std 6 Science Chp 1
અહી ધોરણ - 6 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ - 1, ખોરાક : ક્યાંથી મળે છે ? ની પ્રવૃત્તિબુક આપેલ છે જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો. આ બુકમાં પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ પ્રવૃત્તિઓ સમાવિષ્ટ છે.
Download
Download
Sunday, March 4, 2018
બ્લોગ ફરી શરુ થઇ રહ્યો છે....
નમસ્કાર મિત્રો,
છેલ્લા ઘણા સમયથી વ્યસ્તતાને કારણે બ્લોગ બંદ કરેલ હતો જે બહુ જ જલ્દી ફરી શરુ કરી રહ્યો છું. નવા સત્રથી ધોરણ ૫ થી ૮ ના બદલાતા અભ્યાસક્રમ સાથે ફરી નવા એકમોનું E - Content બનાવવામાં આવશે જે આ બ્લોગ પર મૂકવામાં આવશે.
ફરી ગુજરાતના મારા શિક્ષકમિત્રો અને બાળકોની સેવામાં....
છેલ્લા ઘણા સમયથી વ્યસ્તતાને કારણે બ્લોગ બંદ કરેલ હતો જે બહુ જ જલ્દી ફરી શરુ કરી રહ્યો છું. નવા સત્રથી ધોરણ ૫ થી ૮ ના બદલાતા અભ્યાસક્રમ સાથે ફરી નવા એકમોનું E - Content બનાવવામાં આવશે જે આ બ્લોગ પર મૂકવામાં આવશે.
ફરી ગુજરાતના મારા શિક્ષકમિત્રો અને બાળકોની સેવામાં....
Subscribe to:
Posts (Atom)