Monday, December 23, 2013

ધોરણ ૮ દ્વિતીય સત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી એન્ડ્રોઈડ એપ

મિત્રો અહી ધોરણ ૮ ના દ્વિતીય સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજીની એન્ડ્રોઇડ એપ આપવામાં આવી છે જેનો આપ ઉપયોગ કરી શકશો. આપના મંતવ્યો ચોક્કસ જણાવજો

ડાઉનલોડ

Wednesday, September 11, 2013

ગુણોત્સવ મૂલ્યાંકન માટેની ક્વિઝ ગણિત ધોરણ ૭

અહીં ધોરણ ૭ ના ગણિત વિષય માટેની ક્વિઝ આપેલ છે જે તમને ગુણોત્સવ માટે ઉપયોગી થશે. 

ડાઉનલોડ

Tuesday, September 3, 2013

ગુણોત્સવ ઉપચારાત્મક શિક્ષણ માટેના પત્રકો EXCEL FILE

સંમેય સંખ્યા સ્લાઈડ શો

અહી ધોરણ ૮ ના ગણિતના પ્રકરણ ૨ સંમેય સંખ્યા નો સ્લાઈડ શો PPT આપેલ છે જેને નીચેની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે.તમારા મંતવ્યો જરૂરથીઆપજો

ડાઉનલોડ

Monday, August 12, 2013

બહુપદી ધોરણ ૭ સ્લાઈડ શો

નમસ્કાર મિત્રો અત્રે ધોરણ ૭ના ગણિતના પ્રકરણ બહુપદીનો સ્લાઈડ શો (PPT) આપેલ છે જે નીચેની લિંક પરથી ડાઉનલોડ થઇ શકશે. તેમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરેલ છે.

ડાઉનલોડ

Tuesday, July 30, 2013

ધોરણ ૬ ગણિત ઘાત અને ઘાતાંક સ્લાઈડ શો

અહી ધોરણ ૬ ના પ્રકરણ ઘાત અને ઘાતાંકનો સ્લાઈડ શો મૂક્યો છે જે નીચેની લિંક પરથી આપ ડાઉનલોડ કરી શકશો

ડાઉનલોડ 

ધોરણ ૬ ગણિત બહુપદી સ્લાઈડ શો

નમસ્કાર મિત્રો અહી ધોરણ ૬ ના પ્રકરણ બહુપદીનું સ્લાઈડ શો (PPT) અપલોડ કર્યું છે જે આપ આપના શિક્ષણકાર્યમાં ઉપયોગમાં લઇ શકશો. આપના સૂચનો જરૂરથી કોમેન્ટમાં લખશો

ડાઉનલોડ

Sunday, July 28, 2013

Bisag Program with subject and topics

 મિત્રો અહીં દૂરવર્તી શિક્ષણ ના એકમોની  વિગત સાથેની ફાઈલ આપેલ છે જેનો તમે એક રજિસ્ટર તરીકે પણ ઉપયોગ કરી શકશો.


ડાઉનલોડ

પ્રથમ સત્ર ધોરણ ૭ ગણિત પ્રકરણ ૩ વર્ગ અને વર્ગમૂળ

નમસ્કાર મિત્રો અહી ધોરણ ૭ ના ગણિત વિષયના ૩ જા પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ નું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુક્યું છે જે આપ ઉપયોગમાં લઇ શકશો. નીચેની લિંક પરથી આપ ડાઉનલોડ કરી શકશો. મિત્રો આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિશે તમારા મંતવ્યો અવશ્ય જણાવજો.
આભાર

ડાઉનલોડ

Sunday, February 17, 2013

ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન ક્વિઝ

નમસ્કાર મિત્રો અહી ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમોની ક્વિઝ આપેલ છે જેને આપ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો

ડાઉનલોડ